હંમેશા સક્ષમ અથવા અક્ષમ રહેવા અથવા જ્યારે સ્ટાર્ટઅપ પર ટચસ્ક્રીન શોધવામાં આવે ત્યારે સક્ષમ રહેવા માટે ફોર્સ ટચસ્ક્રીન સપોર્ટ (સ્વત:, ડિફોલ્ટ)
کاری کنید که پشتیبانی صفحه لمسی فعال یا غیرفعال شود، یا وقتی صفحه لمسی هنگام شروع به کار ردیابی می‌شود (خودکار، پیش‌فرض) فعال شود.
ટચ ગોઠવણ
تنظیم لمس
માઉસની તુલનામાં ખરાબ રિઝોલ્યુશન ધરાવતાં ટચને સરભર કરવા માટે ટચ હાવભાવની સ્થિતિને સુધારો.
اصلاح موقعیت اشاره لمسی به‌منظور جبران لمس‌هایی که در مقایسه با موشواره، وضوح ضعیف‌تری دارند.
સંમિશ્ર રેન્ડર સ્તર કિનારીઓ
مرزهای لایه تبدیل مرکب
ડીબગ કરવા અમે સ્તર સંમિતશ્રતાનો અભ્યાસ કરવામાં સહાય માટે સંમિશ્ર રેન્ડર સ્તરોની ફરતે એક કિનારી રેન્ડર કરે છે.
مرزی را در اطراف لایه‌های تبدیل مرکب قرار می‌دهد تا رفع اشکال و بررسی تشکیل لایه‌ها به راحتی انجام شود.
GL સંમિશ્ર ટેક્સ્ચર ક્વૉડ કિનારીઓ
‏حاشیه‌های چهارگوش بافت مرکب GL
ડીબગ કરવા અને ઓવરલે સમર્થનનો અભ્યાસ કરવા માટે GL સંમિશ્ર ટેક્સ્ચર ક્વૉડ્સની ફરતે એક કિનારી રેન્ડર કરે છે.
‏حاشیه‌ای را در اطراف چهارگوشه بافت مرکب GL قرار می‌دهد تا به اشکال‌زدایی و بررسی پشتیبانی همپوشانی کمک کند.
કીબોર્ડ શોર્ટકટ્સને ડિબગ કરી રહ્યાં છે
میان‌برهای صفحه‌کلید برای اشکال‌زدایی
સૉફ્ટવેર રેંડરિંગ સૂચિને ઓવરરાઇડ કરો
لغو فهرست تفسیر و اجرای نرم‌افزار
બિલ્ટ-ઇન સૉફ્ટવેર રેંડરિંગ સૂચિને ઓવરરાઇડ કરે છે અને અનસપોર્ટેડ સિસ્ટમ ગોઠવણી પર GPU-એક્સિલરેશનને સક્ષમ કરે છે.
‏فهرست تفسیر و اجرای نرم‌افزار داخلی را لغو می‌کند و شتاب دهنده GPU را در پیکربندی های سیستم پشتیبانی نشده فعال می‌کند.
દૃશ્યક્ષમ વ્યૂપોર્ટ શામેલ કરો
بخش قابل مشاهده بی‌اثر.
તમામ API, લેઆઉટ વ્યૂપોર્ટને પ્રતિબિંબિત કરે તે માટેનો પ્રયોગ. આ window.scroll પ્રોપર્ટીઝને લેઆઉટ વ્યૂપોર્ટથી સંબંધિત બનાવશે.
‏آزمایشی برای انعکاس بخش قابل مشاهده طرح‌بندی همه فایل‌های API. این کار ویژگی‌های window.scroll را به بخش قابل مشاهده طرح‌بندی مربوط می‌کند.
થ્રેડેડ સંમિશ્રણ
ترکیب رشته‌ای
વેબ પૃષ્ઠ સંમિશ્રણ કરવા માટે ગૌણ થ્રેડનો ઉપયોગ કરો. તેનાથી સહજતાથી સ્ક્રોલ કરી શકાય છે, પછી ભલે મુખ્ય થ્રેડ બિનપ્રતિસાદી હોય.
برای ترکیب صفحهٔ وب از یک رشته ثانوی استفاده می‌کند. این ویژگی حتی زمانی که رشته اصلی پاسخی نمی‌دهد، پیمایش یکنواخت را امکان‌پذیر می‌کند.
ઝડપી ઓવરફ્લો સ્ક્રોલ
پیمایش ادامه موارد سریع
જ્યારે શક્ય હોય, ત્યારે વધારાનાં સ્ક્રોલિંગ ઘટકની સ્ક્રોલિંગ સામગ્રીઓને ઝડપી સ્ક્રોલિંગ માટે સંમિશ્ર સ્તર પર મૂકે છે.
برای پیمایش سریع، هر وقت ممکن باشد، محتواهای پیمایشی مورد پیمایشی ادامه موارد را در لایه ترکیبی قرار می‌دهد.
પ્રાયોગિક DirectWrite ફોન્ટ રેંડરિંગ સિસ્ટમના ઉપયોગને સક્ષમ કરે છે.
‏استفاده از سیستم تولید تصویر قلم آزمایشی DirectWrite را فعال می‌کند.
પ્રાયોગિક કૅન્વાસ સુવિધાઓ
قابلیت‌های کانواس آزمایشی
પ્રાયોગિક કેનવાસ સુવિધાઓનો ઉપયોગ સક્ષમ કરે છે કે જેમાં હજી વિકાસકાર્ય ચાલુ છે.
استفاده از قابلیت‌های کانواس آزمایشی در حال توسعه را به کار می‌اندازد.
ઝડપી 2D કૅન્વાસ
کانواس دوبعدی شتاب داده شده
2d કૅન્વાસ પ્રદર્શન કરવા માટે સૉફ્ટવેર પ્રદર્શનનો ઉપયોગ કરવાને બદલે GPU ના ઉપયોગને સક્ષમ કરે છે.
‏به‌جای استفاده از پرداز نرم‌افزاری، استفاده از GPU را برای پرداز کانواس دوبعدی فعال می‌کند.
પ્રદર્શન સૂચિ 2D કૅન્વાસ
نمایش فهرست کانواس دوبعدی
2D કેનવાસ આદેશોને રેકોર્ડ કરવા માટે પ્રદર્શન સૂચિઓના ઉપયોગને સક્ષમ કરો. આ 2D કેનવાસ રાસ્ટરાઇઝેશનને અલગ થ્રેડ પર કરવાની મંજૂરી આપે છે.
استفاده از لیست‌های نمایش را برای ضبط فرمان‌های کانواس دو بعدی فعال می‌کند. این کار به شطرنجی‌سازی کانواس دو بعدی امکان می‌دهد در رشته‌های جداگانه انجام شود.
2D કૅન્વાસ ડાયનામિક રેન્ડરિંગ મોડ સ્વિચિંગ સક્ષમ કરો.
جا‌به‌جایی حالت پردازش پویای کانواس دو بعدی فعال شود.
2D કૅન્વાસ માટે ગ્રાફિક્સ રેન્ડરિંગ પાઇપલાઇનના બહુવિધ અમલીકરણો છે. આ ભિન્ન અમલીકરણોની ભિન્ન પ્રદર્શન લાક્ષણિકતાઓ છે. આ ફ્લેગને ચાલુ કરવું, પ્રદર્શન વધારવા માટે કૅન્વાસના ઉપયોગની રીતના આધારે આ અમલીકરણો વચ્ચે જલ્દીથી સ્વિચ કરવા માટે 2D સંદર્ભોને મંજૂરી આપે છે. ઉદાહરણ તરીકે, GPU નો ઉપયોગ કરતાં કોઈ અમલીકરણથી લઈને GPU નો ઉપયોગ ન કરતાં કોઈ અમલીકરણ સુધી.
‏چندین پیاده‌سازی پایپ‌لاین پردازش تصاویر گرافیکی برای کانواس دوبعدی وجود دارد. این پیاده‌سازی‌های مختلف،‌ ویژگی‌های عملکردی متفاوتی دارند. روشن کردن این پرچم به زمینه‌های دوبعدی کانواس امکان می‌دهد برای افزایش عملکرد، میان این پیاده‌سازی‌های درحال اجرا (براساس چگونگی استفاده از کانواس) جا‌به‌جا شوند. برای مثال، رفتن از یک پیاده‌سازی که از GPU استفاده می‌کند به پیاده‌سازی‌ای که از آن استفاده نمی‌کند.
પ્રાયોગિક એક્સ્ટેંશન API
‏APIهای برنامهٔ افزودنی آزمایشی
પ્રાયોગિક એક્સ્ટેંશન્સ API ને સક્ષમ કરે છે. નોંધ રાખો કે એક્સ્ટેંશન ગેલેરીથી તમે પ્રાયોગિક API નો ઉપયોગ કરતા એક્સ્ટેંશન્સને અપલોડ કરી શકતા નથી.
‏APIهای برنامه آزمایشی را فعال می‌کند. توجه داشته باشید که گالری برنامهٔ افزودنی به شما برای بارگذاری افزونه‌هایی که از APIهای آزمایشی استفاده می‌کنند، اجازه نمی‌دهد.
vivaldi:// URL પર એક્સ્ટેન્શન્સ
‏‫افزونه‌ها در نشانی‌های وب vivaldi://‎
vivaldi:// URL પર ચાલી રહેલા એક્સટેન્શન્સને સક્ષમ કરે છે, જ્યાં એક્સટેન્શન્સ સ્પષ્ટરૂપે આ પરવાનગીની વિનંતી કરે છે.
‏‫اجرای برنامه‌های افزودنی را در نشانی‌های وب ‎ vivaldi://‎فعال می‌کند، درصورتی‌که برنامه‌های افزودنی به صراحت این مجوز را درخواست کنند.
ઝડપી ટેબ/વિંડો બંધ
بستن سریع برگه/پنجره
ઝડપી ટેબ/ વિંડો બંધ કરવું સક્ષમ કરે છે - GUI ના તે ટેબના onunload js હેન્ડલરને સ્વતંત્રરીતે શરૂ કરે છે.
‏بستن سریع برگه/پنجره را فعال می‌کند - کنترل‌کننده onunload js برگه را مستقل از GUI اجرا می‌کند.
'વિંડો-નિયંત્રણો' ઘટક
‏عنصر «Window-controls»
પેકેજ્ડ એપ્લિકેશન્સમાં 'વિંડો-નિયંત્રણો' HTML તત્વોનો ઉપયોગ કરીને સક્ષમ કરે છે.
‏استفاده از عناصر «window-controls» در HTML را در برنامه‌های بسته‌بندی شده فعال می‌کند.
એક્સ્ટેન્શન સ્ક્રિપ્ટ્સ માટે વપરાશકર્તા સંમતિ
رضایت کاربر برای اسکریپت‌های افزونه
જો એક્સ્ટેન્શને બધા url પર ચાલવા માટેની પરવાનગીની વિનંતી કરી છે, તો પૃષ્ઠ પર ચાલી રહેલા એક્સ્ટેન્શન માટે વપરાશકર્તા સંમતિની જરૂર રહે છે.
اگر برنامه افزودنی برای اجرا در همه نشانی‌های وب مجوز درخواست کرده باشد، به رضایت کاربر برای اجرای یک اسکریپت توسط برنامه افزودنی در صفحه نیاز است.
નવી ઇતિહાસ એન્ટ્રીઓ માટે વપરાશકર્તા હાવભાવ આવશ્યક છે.
ورودی‌های سابقه جدید به اشاره کاربر نیاز دارند.
ઇતિહાસ એન્ટ્રી ઉમેરવા માટે વપરાશકર્તા હાવભાવ આવશ્યક છે.
برای افزودن ورودی سابقه به اشاره کاربر نیاز است.
હાયપરલિંક ઑડિટિંગ
بررسی پیوند
હાયપરલિંક ઑડિટિંગ પિંગ્સ મોકલે છે.
پینگ‌های بررسی پیوند ارسال می‌کند.
આ પૃષ્ઠ$1માં છે શું તમે તેને અનુવાદિત કરવા માંગો છો?
این صفحه به $1 است، آیا مایلید ترجمه شود؟
જેસ્ચર ટૅપ હાઇલાઇટ કરવું
هایلایت شدن در اثر ضربه
પ્રાયોગિક જેસ્ચર ટેપ હાઈલાઇટ અમલીકરણને સક્ષમ કરો.
هایلایت شدن در اثر ضربه آزمایشی فعال شود.
સુગમ સ્ક્રોલિંગ
پیمایش مطلوب
પૃષ્ઠ સામગ્રી સ્ક્રોલ કરતી વખતે સરળતાથી ઍનિમેટ કરો.
هنگام پیمایش محتوای صفحه به آرامی متحرک می‌شود.
ઓવરલે સ્ક્રોલબાર્સ
هم‌پوشانی نوارهای پیمایش
પ્રાયોગિક ઓવરલે સ્ક્રોલબાર્સ અમલીકરણને સક્ષમ કરો. સ્ક્રોલબાર્સ એનિમેટ થયેલી મેળવવા માટે તમારે થ્રેડેડ સંમિશ્રણ પણ સક્ષમ કરવું આવશ્યક છે.
پیاده‌سازی نوارهای هم‌پوشانی آزمایشی را فعال می‌کند. همچنین برای متحرک بودن نوارهای پیمایش باید ترکیب رشته‌ای را نیز فعال کنید.
સ્વતઃભરો અનુમાનો બતાવો
نمایش پیش‌بینی‌های تکمیل خودکار
સ્વતઃભરો ફીલ્ડ પ્રકાર અનુમાનોવાળા વેબ ફોર્મ્સને પ્લેસહોલ્ડર ટેક્સ્ટ તરીકે એનોટેટ કરે છે.
فرم‌های وب را با پیش بینی‌های نوع تکمیل خودکار قسمت به‌عنوان یک متن نگهدارنده مکان حاشیه‌نویسی می‌کند.
સ્વતઃભરણ ક્રેડિટ કાર્ડ સાઇનઇન પ્રોમો સક્ષમ કરો
فعال کردن تبلیغ تکمیل خودکار ورود به سیستم کارت‌ اعتباری

Vivaldi Translation Team invites you to become a translator to help them translate their Chromium strings project.

Sign up for free or login to start contributing.