સ્વતઃભરણ ડ્રોપડાઉનની અંદર ક્રેડિટ કાર્ડ સાઇનઇન પ્રોમો બતાવવાનું સક્ષમ કરો.
Optie voor inloggen met creditcard weergeven in dropdown-menu 'Automatisch aanvullen'.
TCP ફાસ્ટ ઓપન
No translations found
ઝડપી ડેટા મોકલો પ્રારંભ કરીને, પહેલાંથી કનેક્ટ થયેલા ક્લાયંટ માટે પ્રારંભિક SYN પૅકેટમાં વધારાની અધિકૃતતા માહિતી મોકલવાનો વિકલ્પ સક્ષમ કરો.
Hiermee schakel je de optie in om in het eerste SYN-pakket extra verificatiegegevens te verzenden voor een eerder verbonden client, waardoor het verzenden van gegevens sneller kan starten.
ટચથી શરૂ થતું ખેંચો અને છોડો
Slepen en neerzetten door middel van aanraken
ટચ ખેંચો અને છોડો એક ખેંચવાયોગ્ય તત્વ પર દબાવી રાખીને શરૂ કરી શકાય છે.
Slepen en neerzetten door middel van aanraken kan worden gestart door lang op een element te drukken dat je kunt verslepen.
ટચ આધારિત ટેક્સ્ટ પસંદગી વ્યૂહરચના
Strategie voor tekstselectie via aanraken
જ્યારે ટચ ટેક્સ્ટ પસંદગી હેન્ડલ્સ ખેંચવામાં આવે ત્યારે ટેક્સ્ટ પસંદગી ગ્રેન્યુલારિટિ માં કેવી રીતે ફેરફાર થાય છે તેનું નિયંત્રણ કરે છે. બિન-ડિફોલ્ટ વર્તણૂંક પ્રાયોગિક છે.
Bepaalt hoe het detailniveau voor tekstselectie verandert wanneer de handgrepen voor tekstselectie via aanraken worden versleept. Niet-standaardgedrag is experimenteel.
અક્ષર
Teken
દિશા-નિર્દેશો
Richting
Google Payments સેન્ડબોક્સ સર્વર્સનો ઉપયોગ કરો
Sandbox-servers van Google Payments gebruiken
વિકાસકર્તાઓ માટે: Google Payments API કૉલ્સ માટે સેન્ડબોક્સ સેવાનો ઉપયોગ કરો.
Voor ontwikkelaars: gebruik de sandboxservice voor Google Payments API-aanroepen.
ઑવરસ્ક્રોલ ઇતિહાસ નેવિગેશન
Geschiedenisnavigatie door middel van overscrollen
આડા ઑવરસ્ક્રોલના જવાબમાં પ્રાયોગિક ઇતિહાસ નેવિગેશન.
Experimentele geschiedenisnavigatie in reactie op horizontaal overscrollen.
સરળ
Eenvoudig
સ્ક્રોલ સમાપ્તિ અસર
Effect voor scroleinde
વર્ટિકલ ઑવરસ્ક્રોલના પ્રતિભાવમાં પ્રાયોગિક સ્ક્રોલ અને પ્રભાવ.
Experimenteel effect voor scroleinde als reactie op verticaal overscrollen.
પેનલ્સ
Panelen
એક્સ્ટેન્શન્સને બ્રાઉઝર ફ્રેમની બહાર ખુલતી પેનલ વિંડોઝ બનાવવાની મંજૂરી આપો. જો સક્ષમ નહીં હોય, તો કોઈ પેનલને ખોલવાના પ્રયાસો તેના બદલે એક પૉપઅપ ખોલશે. ડિફોલ્ટ વર્તણૂક વ્હાઇટલિસ્ટ કરેલ એક્સ્ટેન્શન્સને માત્ર તમારા માટે મંજૂરી આપવું છે. સક્ષમ કરેલ વર્તણૂક તમામ એક્સ્ટેન્શન્સ માટે મંજૂરી આપવું છે. અક્ષમ કરેલ વર્તણૂક કોઈપણ વર્તણૂક માટે પેનલ્સને નામંજૂર કરવું છે.
Extensies toestaan vensters te maken die buiten het browserframe worden geopend. Als dit niet is ingeschakeld, wordt bij het openen van een venster een pop-up geopend. Het standaardgedrag is dit alleen toe te staan voor extensies op de witte lijst. Als deze instelling is ingeschakeld, worden alle extensies toegestaan. Als deze instelling is uitgeschakeld, worden geen afzonderlijke vensters toegestaan voor extensies.
WebGL 2.0 પ્રોટોટાઇપ
WebGL 2.0-prototype
આ વિકલ્પને સક્ષમ કરવું એ વેબ ઍપ્લિકેશનોને પ્રાયોગિક WebGL 2.0 સુવિધાને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે. આ વિકલ્પનો ઉપયોગ ફક્ત ઍપ્લિકેશન વિકાસ માટે કરવો જોઈએ અને મનસ્વી વેબ સાઇટ્સને બ્રાઉઝ કરતી વખતે કરવો જોઈએ નહીં.
Als je deze optie inschakelt, hebben webapps toegang tot de experimentele WebGL 2.0-functie. Deze optie moet alleen worden gebruikt voor app-ontwikkeling en moet niet worden gebruikt om te browsen op willekeurige websites.
WebGL ડ્રાફ્ટ એક્સ્ટેન્શન્સ
WebGL Draft-extensies
આ વિકલ્પને સક્ષમ કરવું એ વેબ એપ્લિકેશન્સને હજી પણ ડ્રાફ્ટની સ્થિતિમાં છે તેવા WebGL એક્સ્ટેન્શન્સને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.
Als je deze optie inschakelt, hebben webapps toegang tot de WebGL-extensies die zich nog in de conceptstatus bevinden.
WebRTC હાર્ડવેર વિડિઓ ડીકોડિંગ
Videocodering voor WebRTC-hardware
પ્લેટફોર્મ હાર્ડવેરનો ઉપયોગ કરીને વિડિઓ સ્ટ્રીમ્સ ડીકોડ કરવા માટે WebRTC માં સમર્થન.
Ondersteuning in WebRTC voor het decoderen van videostreams met platformhardware.
WebRTC હાર્ડવેર વિડિઓ એન્કોડિંગ
Videocodering voor WebRTC-hardware
પ્લેટફોર્મ હાર્ડવેરનો ઉપયોગ કરીને વિડિઓ સ્ટ્રીમ્સ એન્કોડ કરવા માટે WebRTC માં સમર્થન.
Ondersteuning in WebRTC voor het coderen van videostreams met platformhardware.
WebRTC સ્ટન મૂળ હેડર
Origin-header van WebRTC Stun
જ્યારે સક્ષમ હોય, ત્યારે WebRTC દ્વારા જનરેટ થયેલા સ્ટન સંદેશા મૂળ હેડર ધરાવશે.
Indien ingeschakeld, bevatten Stun-berichten die zijn gegenereerd door WebRTC de Origin-header.
અરેરે, એવું લાગે છે કે તમને આ પૃષ્ઠ ઍક્સેસ કરવાની પરવાનગી નથી.
Het lijkt erop dat je geen toestemming hebt om deze pagina te openen.
WebRTC H.264 સોફ્ટવેર વિડિઓ એન્કોડર/ડિકોડર
Video-encoder/decoder op basis van WebRTC H.264-software
જ્યારે સક્ષમ હોય, ત્યારે H.264 સૉફ્ટવેર વિડિઓ એન્કોડર/ડીકોડરની જોડી શામેલ કરેલ હોય છે. (જો હાર્ડવેર એન્કોડર/ડીકોડર પણ ઉપલબ્ધ હોય, તો આ એન્કોડર/ડીકોડરને બદલે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે).
Wanneer deze optie is ingeschakeld, wordt een video-encoder/decoder op basis van H.264-software opgenomen. Als er ook een hardware-encoder/decoder beschikbaar is, kan die worden gebruikt in plaats van deze encoder/decoder.
આ વિકલ્પને સક્ષમ કરવાથી એ વેબ એપ્લિકેશન્સને વર્ચ્યુઅલ રિયાલિટી API ને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.
Als je deze optie inschakelt, kunnen webapps toegang krijgen tot experimentele Virtual Reality-API's.
ગેમપેડ એક્સ્ટેન્શન્સ
Gamepadextensies
આ વિકલ્પને સક્ષમ કરવાથી એ વેબ ઍપ્લિકેશનોને ગેમપેડ API ને ઍક્સેસ કરવાની મંજૂરી આપે છે.
Als je deze optie inschakelt, kunnen web-apps toegang krijgen tot experimentele extensies voor de gamepad-API's
નિશ્ચિત સ્થિતિ તત્વો માટે સંમિશ્રણ.
Samenstellen voor elementen met een vaste positie.
આ વિકલ્પ સક્રિય કરવાથી નિશ્ચિત સ્થિતિ તત્વોને તેમના પોતાના સંમિશ્ર આવરણો ધરાવતા બનાવશે. નોંધો કે નિશ્ચિત સ્થિતિ તત્વો આ માટે કામ કરવાના સ્ટેકીંગ સંદર્ભો પણ બનાવશે.
Als je deze optie inschakelt, krijgen elementen met een vaste positie hun eigen samengestelde lagen. Om dit te laten werken, moeten elementen met een vaste positie ook gestapelde contexten maken.
ફક્ત ઉચ્ચ-DPI પ્રદર્શનો માટે જ સક્ષમ કરેલ છે
Alleen ingeschakeld voor hoge DPI-displays
નિયત રુટ બેકગ્રાઉન્ડ્સ માટે સંમિશ્રણ.
Samenstelling voor vaste basisachtergronden.
જો આ વિકલ્પ સક્રિય કરેલ હોય, અને જો મુખ્ય ભાગની શૈલી પૃષ્ઠભૂમિ-જોડાણ:સ્થિર હોય, તો પૃષ્ઠભૂમિ પાસે તેનું પોતાનું સંમિશ્રિત સ્તર હશે.
Als deze optie is ingeschakeld en als de hoofdtekst is gestileerd met background-attachment:fixed, heeft de achtergrond een eigen samengestelde laag.
પ્રાયોગિક QUIC પ્રોટોકોલ
Experimenteel QUIC-protocol
પ્રાયોગિક QUIC પ્રોટોકોલ સમર્થનને સક્ષમ કરો.
Experimentele QUIC-protocolondersteuning inschakelen.
મહત્તમ TLS સંસ્કરણ સક્ષમ કર્યા.
Maximale TLS-versie ingeschakeld.
મહત્તમ સક્ષમ કરેલ TLS સંસ્કરણ સેટ કરો.
Ingeschakelde maximale TLS-versie instellen.
Token Binding સમર્થનને સક્ષમ કરો.
Ondersteuning voor Token Binding inschakelen.
વૈકલ્પિક સેવાઓ
Alternatieve services
પ્રયોગાત્મક HTTP સુવિધા એવી વૈકલ્પિક સેવાઓ માટે સમર્થન સક્ષમ કરો.
Ondersteuning inschakelen voor 'Alternatieve services', een experimentele HTTP-functie.

Vivaldi Translation Team invites you to become a translator to help them translate their Chromium strings project.

Sign up for free or login to start contributing.